Duration: 3 Months
Eligibility:
પ્રવેશ માટેની લાયકાત : 8 પાસ થી ઉપર
કોણ એડમિશન લઈ શકે.. :જે ઉમેદવાર ખાસ કરીને સરકારી/અર્ધસરકારી અને ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી સુરક્ષિત કરવા ઇચ્છુક છે.
Certificate Type: સામાન્ય વહીવટ વિભાગનું તા . ૧૩-૦૮-૨૦૦૮ના જાહેરનામા ક્રમાંક :જીએસ/૧૧//૨૦૦૮/સીઆરઆર/૧૦/૨૦૦૭//૧૨૦૩૨૦/ગ.પ. પ્રમાણે
Overview:
Opportunities:
દરેક સરકારની સીધી ભરતી જેમ કે તલાટી, કલાર્ક, પોસ્ટઓફિસ, રેલ્વે, હાઇકોર્ટ, પોલીસ, સ્ટાફ નર્સ, જેવી નોકરી માટે રજૂ કરવું પડતું સરકાર માન્ય પ્રમાણપત્ર.